ઓર્ગેનિક ટેસ્ટ

પાંચધાન નો રોટલો

નવી મોસમની મીઠી બાજરી,કર્યું દળણું વહેલી પ્રભાત,
હળવે હાથે થાબડી ધીરે, માં પકવે એ ધીરે તાપ,
એ મીઠો માનો રોટલો...