નવી મોસમની મીઠી બાજરી,કર્યું દળણું વહેલી પ્રભાત,હળવે હાથે થાબડી ધીરે, માં પકવે એ ધીરે તાપ,એ મીઠો માનો રોટલો...